તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની શ્રી મહાદેવપ્રસાદ મહેતાને અને ઉનાના પાંચાભાઇ દમણિયાને ઉત્કૃષ્ટ પ્રદાન માટે ડી.એસસી.ની પદવી એનાયત.

તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની  શ્રી મહાદેવપ્રસાદ મહેતાને અને ઉનાના પાંચાભાઇ દમણિયાને ઉત્કૃષ્ટ પ્રદાન માટે ડી.એસસી.ની પદવી એનાયત


ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની અને પ્રસિદ્ધ કથાકાર શ્રી મહાદેવપ્રસાદ મહેતાને સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમજ ઉનાના પાંચાભાઇ દમણિયાને આયુર્વેદ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

Comments