વિકાસ સપ્તાહ 2024 ઉજવણી અંતર્ગત ઉના શહેરના આનંદવાડી પાસે ગોપાલનગર વિસ્તારમાં વેરાવળરોડ થી ભીમપરા વિસ્તારમાં રૂ.1.50 કરોડના ખર્ચે બનનાર સી.સી.રોડનું ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડનાં વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Comments
Post a Comment