વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજમાં રંગારંગસભર સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા-સંવાદ કાર્યક્રમ યોજાયો.

 વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજમાં રંગારંગસભર સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા-સંવાદ કાર્યક્રમ યોજાયો.

જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે ત્યારે જિલ્લા યુવા વિકાસ કચેરી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં રંગારંગસભર સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા-સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

#VikasSaptah
#23YearsOfGoodGovernance

Comments